Search
  • StreamMix Mix Photo
    Best dental clinic in Jamnagar.
  • StreamMix Mix Photo
    Jamnagar dentist
  • StreamMix Mix Photo
    Best Endodontist at Jamnagar Root canal specialist dentist
  • StreamMix Mix Photo
    Jamnagar dentist for quality dental treatment of gujarat
  • StreamMix Mix Photo
    jamnagar dentist Dr. Bharat Katarmal for root canal treatment
  • StreamMix Mix Photo
    jamnagar dental implant by dentist doctor Bharat Katarmal
  • StreamMix Mix Photo
    cosmetic dental treament at Jamnagar, Gujarat india
  • StreamMix Mix Photo
    best dental clinic of Jamnagar dentist Dr. Bharat Katarmal
  • StreamMix Mix Photo
    ટીવી  કે અન્ય મીડિયા પર જુદીજુદી ઘણી બધી ટુથપેસ્ટની  જાહેરાતો (લગભગ બધી ગેરમાર્ગે દોરતી) ચાલુ જ હોય છે. લોકો મુંઝાય છે, કોની વાપરવી ?. સારવાર પૂરી થયા પછી દર ચોથો દર્દી જતાજતા છેલ્લી મુંઝવણ દુર કરવા પૂછી બેસે , સાહેબ, કઈ ટુથપેસ્ટ સારી? આ તો એના જેવો પ્રશ્ન થયો કે જાણે વિદ્યાર્થી શિક્ષકને પૂછતો  હોય કે “ સાહેબ, પરીક્ષામાં વધારે માર્ક આવે તેના માટે કઈ કંપનીની પેનથી પેપર લખવું જોઈએ.” હવે તમે જ વિચારો આનો શું જવાબ હોઈ શકે. જવાબ તમને ખબર છે, છતાં, પ્રાસનો મેળ કરવા લખું છું. જેમ પેપર લખવા માટે પેન જરૂરી છે, તેમ દાંત બ્રશ કરવા માટે ટુથપેસ્ટ હોવી જોઈએ, કઈ કંપનીની છે, કેટલા રૂપિયાની છે, કયા કલરની છે, તેમાં મીઠું છે કે નહિ, તે બિલકુલ મહત્વનું નથી. હોવી જોઈએ, બસ. કિમંતી ટુથપેસ્ટથી દાંત વધુ સારા સાફ થાય એવું બિલકુલ જરૂરી નથી. મારા ઘણા દર્દીઓ પાસેથી અનેકવાર સંભાળવા મળ્યું છે કે “સાહેબ, સો રૂપિયા વાળી ફેમવે ની ટુથપેસ્ટ વાપરું છું, તોય દાંત દુખ્યા જ રાખે છે.”   ભાઈ ( કે બહેન) ટુથપેસ્ટ માત્ર દાંતની રોજીંદી સફાઈ માટે ઉપયોગમાં લેવાની વસ્તુ છે, આ કોઈ દવા નથી.
  • StreamMix Mix Photo
    Dr. Bharat Katarmal dental clinic at jamnagar, Gujarat. India
  • CoverMix Mix Photo
More
Close

Press esc to close.
Close
Press esc to close.
Close

Connecting to your webcam.

You may be prompted by your browser for permission.