Select the types of content you would like to see.
ટીવી કે અન્ય મીડિયા પર જુદીજુદી ઘણી બધી
ટુથપેસ્ટની જાહેરાતો (લગભગ બધી ગેરમાર્ગે
દોરતી) ચાલુ જ હોય છે. લોકો મુંઝાય છે, કોની વાપરવી ?. સારવાર પૂરી થયા પછી દર
ચોથો દર્દી જતાજતા છેલ્લી મુંઝવણ દુર કરવા પૂછી બેસે , સાહેબ, કઈ ટુથપેસ્ટ સારી?
આ તો એના જેવો
પ્રશ્ન થયો કે જાણે વિદ્યાર્થી શિક્ષકને પૂછતો હોય કે “ સાહેબ, પરીક્ષામાં વધારે માર્ક આવે
તેના માટે કઈ કંપનીની પેનથી પેપર લખવું જોઈએ.” હવે તમે જ વિચારો આનો શું જવાબ હોઈ
શકે. જવાબ તમને ખબર છે, છતાં, પ્રાસનો મેળ કરવા લખું છું. જેમ પેપર લખવા માટે પેન
જરૂરી છે, તેમ દાંત બ્રશ કરવા માટે ટુથપેસ્ટ હોવી જોઈએ, કઈ કંપનીની છે, કેટલા
રૂપિયાની છે, કયા કલરની છે, તેમાં મીઠું છે કે નહિ, તે બિલકુલ મહત્વનું નથી. હોવી
જોઈએ, બસ. કિમંતી ટુથપેસ્ટથી દાંત વધુ સારા સાફ થાય એવું બિલકુલ જરૂરી નથી. મારા
ઘણા દર્દીઓ પાસેથી અનેકવાર સંભાળવા મળ્યું છે કે “સાહેબ, સો રૂપિયા વાળી ફેમવે ની
ટુથપેસ્ટ વાપરું છું, તોય દાંત દુખ્યા જ રાખે છે.” ભાઈ ( કે બહેન) ટુથપેસ્ટ માત્ર દાંતની રોજીંદી
સફાઈ માટે ઉપયોગમાં લેવાની વસ્તુ છે, આ કોઈ દવા નથી.
visit dental clinic website to know total about tooth cap - what, why, how. It is routine procedure at our Jamnagar Dental Clinic
#Dental #Patient Guidance - Complete information about Dental Crown(cap, cover) By #jamnagar #dentist Dr. Bharat Katarmal
Show morevisit dental clinic website to know total about tooth cap - what, why, how. It is routine procedure at our Jamnagar Dental Clinic
Dental Patient Guidance about Dental Crown(cap,cover) by Jamnagar Dentist Dr. Bharat Katarmal
Show morevisit dental clinic website to know total about tooth cap - what, why, how. It is routine procedure at our Jamnagar Dental Clinic
Dental Patient guidance: Complete Information about Dental Crown - cap - cover By jamnagar dentist Dr. Bharat Katarmalwww.drkatarmal.com/2015/03/dental-crown-cap-cover-at-jamnagar.html
Show moreYour search did not return any results. Please try again.
Use Facebook, Twitter or your email to sign in.
Don't have a Myspace account yet? No worries, joining is easy.
Getting in is easy. Use one of your social networks or start fresh with an email address.
Already have a Myspace account? Sign in.
We loaded your account with your Facebook details. Help us with just a few more questions.
You can always edit this or any other info in settings after joining.
We loaded your account with your Twitter details. Help us with just a few more questions.
You can always edit this or any other info in settings after joining.
You may be prompted by your browser for permission.